શ્રી કન્યા વિધ્યાલય માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા (આર્ટસ અને કોમર્સ)

શૈક્ષણિક તથા વિશેષ પ્રવૃત્તિઓ

૧) દરરોજ શાળાઅભ્યાસ પછીના સમયમાં એકસ્ટ્રા ટીચિંગ.
૨) વિદ્યાર્થીનીના જીવન ઘડતર માટેની વિશાળ લાયબ્રેરી.
૩) મન અને તન ની શાંતિ માટે એમ્યુઝમેન્ટ પાર્કની સુવિધા.
૪) સ્વસુરક્ષા - હિંમત કેળવવા માટે જુડો કરાટેની તાલિમ.
૫) સંગીત કલાની વિશેષ તાલિમ આપવામાં આવે છે.
૬) સેન્ટ્રલી એ.સી. કોમ્પ્યુટર લેબ અને પ્રોજેક્ટર દ્વારા જરૂર પડ્યે ઓનલાઇન શિક્ષણ.
૭) સાપ્તાહિક પરીક્ષાઓનું આયોજન અને ઉપચારાત્મક શિક્ષણ.

ધો. ૧૦ અને ૧૨ છેલ્લા ચાર વર્ષના શાળાના બોર્ડ પરિક્ષાના પરિણામો

વર્ષ ધોરણ ૧૦ ધોરણ ૧૨
૨૦૦૯ ૯૩.૫૧% ૮૭.૩૯%
૨૦૧૦ ૯૪.૧૧% ૯૦.૧૮%
૨૦૧૧ ૯૫.૦૩% ૯૬.૪૮%
૨૦૧૨ ૯૮.૨૮% ૯૭.૭૬%

તેજસ્વી વિદ્યાર્થીનીઓ
ધોરણ ૧૦

વસોયા રિદ્ધિ જે. ૯૩.૧૯ P.R.
સંખાવરા પાયલ સી. ૯૧.૯૮ P.R.
રંગાણી રસ્મિતા સી. ૯૧.૧૦ P.R.
સોજીત્રા સેજલ કે. ૯૦.૭૭ P.R.
લુણાગરિયા દિવ્યા બી. ૯૦.૭૧ P.R.
રૂપાપરા જીન્કલ જે. ૯૦.૩૦ P.R.

તેજસ્વી વિદ્યાર્થીનીઓ
ધોરણ ૧૨

શિંગાળા પૂજા વિ. ૯૮.૫૭ P.R.
ડોબરિયા કિંજલ બી. ૯૨.૩૦ P.R.
બુસા તૃપ્તિ જે. ૯૦.૯૯ P.R.
ડાંગરિયા કૌશલ્યા આર. ૯૦.૩૫ P.R.
ટીમ્બડીયા ભાવિશા જે. ૯૦.૩૫ P.R.
રંગાણી ડીમ્પલ પી. ૯૦.૧૪ P.R.

સંસ્થા શાળાની વિશેષતાઓ

૧) સમગ્ર રાજકોટ જીલ્લામાં વર્ષ ૨૦૦૮-૦૯માં પ્રથમ ક્રમ મેળવતી ગ્રાન્ટેડ શાળા.
૨) સતત ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરવા ઉચ્ચઅભ્યાસી, પીઢ, બહોળા અનુભવી, કર્તવ્યનિષ્ઠ સેવાપરાયણી અને સહકારથી કામ કરતા આચાર્યશ્રી, શિક્ષકગણ તથા સ્ટાફ.
૩) ધો. ૧૧-૧૨ માટે રાજકોટ જીલ્લામાં પડધરી તાલુકાની સર્વપ્રથમ હોસ્ટેલ સુવિધા સાથેની ગ્રાન્ટેડ સાયન્સ ઉચ્ચતર માધ્યમિક કન્યા શાળા.
૪) સ્વચ્છ, સુંદર અને અદ્યતન સુવિધાઓ વાળું વિશાળ બિલ્ડીંગ.
૫) નિયમિત સમયાંતરે વાલી મીટીંગ અને વર્ષ માં એકવાર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન.
૬) શાળાના બધા વિભાગો, ક્લાસરૂમ તથા સમગ્ર કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ.

જાહેર પરિક્ષાના પરિણામો

ક્રમ વર્ષ ધો. ૧૦ શાળાનું પરિણામ ધો. ૧૦ બોર્ડનું પરિણામ ધો. ૧૨ શાળાનું પરિણામ ધો. ૧૨ બોર્ડનું પરિણામ
૨૦૦૨ ૭૭.૮૮% - - -
૨૦૦૩ ૮૦.૮૨% - ૯૮.૬૬% ૬૩.૪૯%
૨૦૦૪ ૮૦.૦૦% - ૧૦૦.૦૦% ૬૨.૯૮%
૨૦૦૫ ૯૩.૦૭% ૬૦.૮૯% ૯૮.૫૯% ૭૭.૮૪%
૨૦૦૬ ૮૪.૬૧% ૬૨.૧૮% ૯૬.૨૯% ૮૮.૫૦%
૨૦૦૭ ૯૭.૪૩% ૭૨.૬૫% ૯૮.૦૮% ૮૯.૬૦%
૨૦૦૮ ૭૫.૬૦% ૬૩.૫૮% ૧૦૦.૦૦% ૮૬.૯૯%
૨૦૦૯ ૯૩.૪૯% ૫૬.૪૩% ૯૮.૯૬% ૮૫.૩૧%
૨૦૧૦ ૮૨.૧૧% ૬૦.૮૧% ૮૬.૪૮% ૮૫.૯૧%
૧૦ ૨૦૧૧ ૯૫.૦૩% ૭૧.૦૬% ૯૦.૧૦% ૭૭.૦૪%
૧૧ ૨૦૧૨ ૯૯.૨૮% ૬૯.૧૦% ૭૭.૩૯% ૬૮.૪૪%
૧૨ ૨૦૧૩ - - - -
સફળતા અને પ્રગતિ
હંમેશા શ્રેષ્ઠ ગુણવાન શિક્ષણ, ઉત્તમ શિક્ષક અને ટીમવર્કથી જ શક્ય બને છે.

સંપર્કો

શ્રીમતી એમ. જે. માલાણી
એજ્યુકેસન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ
રાજકોટ - જામનગર હાઇવે,
મુ. ખામટા, તા. પડધરી,
જી. રાજકોટ(૩૬૧૦૦૧);
સ્કૂલ : ૦૨૮૨૦-૨૯૧૫૩૩,
છાત્રાલય : ૯૮૭૯૫ ૦૦૨૦૬

© ૨૦૧૩ શ્રી કન્યા વિદ્યાલય - ખામટા. All rights reserved.