શ્રી કન્યા વિધ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળા (આર્ટસ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહ)

વિશેષ શાળાકીય પ્રવૃત્તિઓ

૧) સાયન્સ વિભાગમાં ટેટ પરીક્ષામાં ઉતીર્ણ થયેલ અનુભવી અને નામાંકિત શિક્ષકો દ્વારા શિક્ષણ.
૨) સંપૂર્ણ વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા શિક્ષણ.
૩) સમયસર કોર્ષ પૂર્ણ કરી સંપૂર્ણ કોર્ષનું રીવીઝન.
૪) દર અઠવાડિયે રીવીઝન ટેસ્ટ.
૫) દર રવિવારે મેગા ટેસ્ટ.
૬) વિદ્યાર્થીનીઓનો પરફોર્મન્સ રીપોર્ટ તથા મૂલ્યાંકન.
૭) JEE(AIEEE) / NEET(PMT) જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન તેમજ તજજ્ઞો દ્વારા તૈયાર થયેલ નેશનલ લેવલનું મટીરીયલ્સ.
૮) હાઇટેક કોમ્પુટર લેબ.
૯) વૈજ્ઞાનિક સાધનોથી સજ્જ આધુનિક લેબોરેટરી અને પ્રેક્ટીકલ દ્વારા શિક્ષણ.
૧૦) રીડીંગ સમયે શિક્ષકની હાજરી તેમજ સાયન્સની વિદ્યાર્થીનીઓ માટે એક્સ્ટ્રા રીડીંગ રૂમ.
૧૧) વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા તેમજ ઉજ્જવળ કારકિર્દી માટે સમયાંતરે શિક્ષણ જગતના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન / સેમીનાર.


સફળતા અને પ્રગતિ
હંમેશા શ્રેષ્ઠ ગુણવાન શિક્ષણ, ઉત્તમ શિક્ષક અને ટીમવર્કથી જ શક્ય બને છે.

સંપર્કો

શ્રીમતી એમ. જે. માલાણી
એજ્યુકેસન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ
રાજકોટ - જામનગર હાઇવે,
મુ. ખામટા, તા. પડધરી,
જી. રાજકોટ(૩૬૧૦૦૧);
સ્કૂલ : ૦૨૮૨૦-૨૯૧૫૩૩,
છાત્રાલય : ૯૮૭૯૫ ૦૦૨૦૬

© ૨૦૧૩ શ્રી કન્યા વિદ્યાલય - ખામટા. All rights reserved.